सीधे मुख्य सामग्री पर जाएं

pratik bhatt newss today

Pratik bhatt news today:

Breking News
http://pratikbhattnewstoday.blogspot.com/08-04-2020

◾કચ્છમાં કોરોના વચ્ચે કમોસમી વરસાદ…વિવિધ વિસ્તારોમાં માવઠાનો માહોલ…બપોર બાદ હવામાનમાં આવ્યો પલ્ટો…જિલ્લા મથક ભુજમાં કમોસમી માવઠું…તાલુકાના ગામડાઓમાં પણ થયા છાંટા…ગાંધીધામ, કંડલા સંકુલમાં પણ ઝાપટાં…નખત્રાણાના વંગમાં કમોસમી વરસાદ… 
 
◾માંડવીની ૩૦ વર્ષિય મહિલાને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો જણાયા…આરોગ્ય તંત્રએ મહિલા સહિત ૧૦ સેમ્પલ મોકલ્યા તપાસ અર્થે…માધાપરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ૯નાં મેળવાયા સેમ્પલ…
 
◾કચ્છમાં નોંધાયા બે શંકાસ્પદ કેસના રીપોર્ટ નેગેટીવ…રાપર અને ભચાઉમાં કેસ આવ્યા સામે… મુંબઈ મૃતકના બેસણામાં ગયો હતો યુવક…કડોલનો યુવાન કોરોના મૃતકનો સંબધી… રાપરના ૬૨ વર્ષીય પુરુષમાં દેખાયા લક્ષણો… બંનેના રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો… 
 
◾પૂર્વ કચ્છમાં બે કોરોના કેર હોસ્પિટલ તૈયાર…ગુરૂવારે રાજ્યમંત્રીના હસ્તે મૂકાશે ખુલ્લી…હરિઓમ અને સ્ટ‹લગ હોસ્પિટલ બની સજ્જ…બન્નેમાં ૫૦-૫૦ બેડની ઉભી કરાઈ સુવિધા…દરેક સીએચસીમાં બનશે આઈસોલેશન વોર્ડ…સીએચસીમાં ૩૦ બેડની સુવિધા કરાશે ઉભી… 
 
◾જિલ્લાના રપ૦ ઉદ્યોગોને મળી મંજૂરી…આવશ્યક સેવા સાથે છે સંકળાયેલા …૯૪૪ર કર્મચારી, ૬૯૦ વાહનોને પાસ…પપર ઉદ્યોગો દ્વારા કરાઈ હતી અરજી…
 
◾સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય…એપીએલ-૧ કાર્ડ ધારકોને મળશે રાશન…કચ્છના ૯.૫૮ લાખ લોકોને મળશે અનાજ…રાજ્યના ૬૦ લાખ લોકોને આપશે જથ્થો…રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરાઈ જાહેરાત… 
 
◾ગાંધીધામમાં યુવતી સાથે કરાઈ છેડતી…લોકડાઉન વચ્ચે એકલતાનો લીધો લાભ…ગાંધીધામ એ ડિવિઝનમાં નોંધાઈ ફરિયાદ…
 
◾અંજારમાં દુકાન ખોલવા બાબતે બબાલ…ત્રણ શખ્સોએ આધેડને માર્યો માર…દુકાન ખોલવાની ના પાડતા હુમલો…અંજાર પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ…
 
◾કચ્છમાં જાહેરનામા ભંગના કરાયા કેસ…૬૬ શખ્સો સામે નોંધાઈ એફઆઈઆર…ર૮૯ વાહનો પોલીસે કર્યા ડિટેઈન…
 
◾લોકડાઉન વચ્ચે ઓનલાઈન કરાટે સ્પર્ધા…માંડવીની સ્પોર્ટસ એકેડમી દ્વારા આયોજન…સ્પર્ધકોને કરાટેનો વીડિયો મોકલવા ઈજન…તમામ પ્રક્રિયા કરાય છે ઓનલાઈન… 
 
◾કચ્છમાં કવોરોન્ટાઇન લોકોમાં થયો ઘટડો…૧૪ દિવસ પૂર્ણ થતા અપાય છે મુક્તિ… કચ્છમાં હાલ ૩૪૧૮ લોકો કવોરોન્ટાઇન…અત્યાર સુધી ૬૫૪૪ લોકો કવોરોન્ટાઇન…કોરોનાને અટકાવા તંત્ર દ્વારા કાર્યવાહી… 
 
◾ભુજમાં શહેરમાં કરાયું સેનેટાઈઝ સ્પ્રે…ભુજ નગરપાલિકા દ્વારા કરાયું આયોજન…મુખ્ય માર્ગો સહીતના વિસ્તારોમાં કામગીરી…
 
◾હવે આખો દિવસ શરૂ રહશે જથ્થાબંધ બજાર…કલેકટર દ્વારા બજાર સમિતિને અપાઈ મંજુરી…નવા પરિપત્ર બાદ મુશ્કેલી વધતા રજૂઆત…
 
◾કચ્છની ખેતી પર બેથી છે માઠી દશા…કેસર કેરીના ઉત્પાદનમાં ૬૦ ટકા ઘટશે… પ્રતિકૂળ વાતાવરણથી કેરીને નુકશાની… ઝાડ પરથી મોટા ભાગના મોર ખરી પડ્‌યા… માવઠું અને ઝાકળના કારણે વધી મુશ્કેલી… પ્રગતિશીલ ખેડૂતોએ કહ્યું ૬૦ ટકા નુકશાની… 
 
◾કોરોનાના વચ્ચે શિક્ષકો પગાર વિહોણા…માર્ચ માસનો નથી ચૂકવાયો હજુ પગાર… શિક્ષકોએ ૧ દિવસના પગારની આપી સહાય…સરકાર કામગીરી કરાવે પણ પગાર ન આપે… સમયસર પગાર ન થતા શિક્ષકોમાં નારાજગી…  
 
◾સરહદ પર જવાનો દ્વારા સેવાકીય કાર્ય…બીએસએફના જવાનો દ્વારા અપાઈ કીટ… ગાંધીધામ સહીત બોર્ડરના ગામોમાં સેવા…જરૂરીયાતમંદ પરીવારીને અપાઈ રાશન કીટ… 
 
◾પાણી માટે ભુજ નર્મદા પર છે આધારિત…બોરવેલમાં પાણીના તળ જાય છે ઊંડા…પાણી સંગ્રહ માટે ૨૭ કરોડના કામો ચાલુ…હાલ લોકડાઉનને કારણે કામ પર અસર…ભુજોડી પાસે ૭૫ લાખ લી.નો બનશે ટાંકો…૩ સ્થળે બનાવાશે ૫૦ લાખ લી.ના ટાંકા…
 
◾હૈદરાબાદના ૩૦૦ મજુરો કચ્છમાં અટવાયા…કચ્છના સાંસદને હૈદરાબાદ સાંસદે કર્યો ફોન… સાંઘીપુરમ-વાયોરમાં અટવાયા છે લોકો… સાંસદ વિનોદ ચાવડાએ પ્રાંતને કરી જાણ…તમામ લોકો સુરક્ષિત હોવાનો રીપોર્ટ… તમામ લોકોની કરાઈ મેડીકલ તપાસ…
 
◾ભુજ તાલુકા ભાજપ દ્વારા અપાયું રાહત ફંડ…મુખ્યમંત્રી ફંડમાં ૮ લાખની રાશી કરાઈ અર્પણ…રાજ્યમંત્રીની આગેવાની કલેક્ટરને અપાયો ચેક…વિવિદ આગેવાનોએ યથાયોગ્ય આપ્યો સહયોગ…
 
◾હનુમાન જયંતિની ઘરોમાં જ ઉજવણી…અંતરજાળનું પાતાળીયા હનુમાન મંદિર સુનું…પુજારી દ્વારા જ કરવામાં આવી ઉજવણી…લોકોને ઘેર પુજા કરવા થઈ હતી અપીલ…
 
◾નખત્રાણામાં ઉજવાઈ હનુમાન જયંતિ…કોરોના વચ્ચે સાદગીથી કરાઈ ઉજવણી…દેશમાંથી કોરોના દુર થાય તેવી પ્રાર્થના…
 
 
◾દેશમાં સાદગીથી ઉજવાઈ હનુમાન જયંતિ…ભુજમાં પણ માત્ર પૂજા-અર્ચના કરાઈ… તમામ મંદિરોમાં સાદગીથી થઇ ઉજવણી…
 
◾રણ વચાડે હનુમાનજીનું અલૌકિક મંદિર…એકલ-બાંભણકાના ટાપુ પર હનુમાનજી… વર્ષો આગાઉ અહી રહેતા હતા એક સાધુ…ઝુપડીમાં સાધુ કરતા હતા હનુમાનની ભક્તિ… ગત વર્ષે યુવાનો દ્વારા બનાવાયું નૂતન મંદિર…
 
ધ મિરરોર એક્સપ્રેસ 
THE MIRROR EXPRESS News- Twitter 
ફ્રેશ ન્યુઝ જોવા માટે અમારુંTwitter  ચેનલ Take a look at Knowledge Mirror (@KnowlegeMirror): https://twitter.com/KnowlegeMirror?s=09 સબ્સ્ક્રાઇબ કરો..

➡Whatsapp:  8866470522 | 78289 81027
➡Email:bhatt.pratikkumar@gmail.com

➡Website:http://pratikbhattnewstoday.blogspot.com
➡Twitter: @PratikB90907057
➡Whatsapp Channel::- https://chat.whatsapp.com/HrCJfwXM3WC8RdOMEV2VdG
➡Contact: 8866470522 | 78289 81027

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

પિતાની અંતિમ ઇચ્છા

*પિતાની અંતિમ ઇચ્છા* મરતાં મરતાં *પિતા* એ આપી એવી *સલાહ* કે પુત્રની જીંદગી બદલાઈ ગઈ,  *દરેકે વાંચવું* એક ખૂબ જ *પૈસાદાર કુટુંબ* હતું. તેમાં *કુટુંબના વડીલ* બીમાર પડ્યા. આથી તેને પોતાના *દીકરા* ને પોતાની પાસે બોલાવીને કહ્યું કે દીકરા મારી એક *આખરી ઈચ્છા* છે જ્યારે હું મરી જાઉં ત્યારે મારી *અંતિમ યાત્રા* કાઢવામાં આવે ત્યારે મને આ *ફાટેલું મોજું* (સોક્સ) પહેરાવીને રાખજે. અને આ ઇચ્છા મારી પૂરી કરજે.અને થોડા સમયમાં પિતાજી નું *મૃત્યું* થઇ ગયું.  આથી દીકરાએ ઘેર આવેલા *પંડિત* ને પોતાના પિતાની *આખરી ઇચ્છા* જણાવી. પંડિતજીએ કહ્યું કે આપણા ધર્મમાં *અંતિમયાત્રા* માં કોઈપણ ને કંઈ પણ વસ્તુ પહેરાવી શકાતી નથી. પરંતુ દીકરાએ *પિતાજીની આખરી ઈચ્છા* પૂરી કરવાની જાણે *પ્રતિજ્ઞા* જ લઈ લીધી હતી.  ધીમે ધીમે કરતાં વાત આખા શહેરના પંડિતો સુધી પહોંચી ગઈ. પરંતુ કોઈ પંડિતે આ *પરવાનગી* આપી નહિ. અને છેલ્લે કાંઈ *નિર્ણય* આવ્યો નહીં.આથી દિકરો *નીરાશ* થઈ ગયો.  એટલા માં ત્યાં ઉભેલા બધા માણસો માંથી *એક માણસ* દીકરાની નજીક આવ્યો. અને દીકરાના હાથમાં તેના પિતાજી એ લખેલો *એક કાગળ* આપ્યો. દીકરાએ *ભીની આંખે* એ ...

RSS कोई सैन्य संगठन नहीं: मोहन भागवत

संघ में पहनी जाती है ड्रेस, लेकिन RSS कोई सैन्य संगठन नहीं: मोहन भागवत कर्मवीर के सभी दर्शको को नमस्कार 🙏 राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) के प्रमुख मोहन भागवत (Mohan Bhagwat) ने एक बार फिर विपक्षियों को संघ का महत्व समझाने की कोशिश की है. उन्होंने कहा कि RSS समाज में सदभाव फैलाने वाला एक संगठन है. ग्वालियर:  राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) के प्रमुख मोहन भागवत (Mohan Bhagwat) ने एक बार फिर विपक्षियों को संघ का महत्व समझाने की कोशिश की है. मोहन भागवत ने कहा कि संघ कोई सैन्य संगठन नहीं है, बल्कि पारिवारिक माहौल वाला एक समूह है. 'संघ कोई सैन्य संगठन नहीं' मोहन भागवत (Mohan Bhagwat) रविवार को ग्वालियर में संघ के मध्य भारत प्रांत के म्यूजिकल बैंड के समापन शिविर को संबोधित कर रहे थे. मोहन भागवत ने कहा, ‘संघ में संगीत कार्यक्रम होते हैं तो यह कोई संगीत शाला नहीं है और न ही कोई व्यायामशाला या मार्शल आर्ट क्लब है. संघ में गणवेश पहनी जाती है तो यह कोई सैन्य संगठन नहीं है. संघ तो कुटुंब निर्माण करने वाली संस्था है. ’ 'समाज बदलेगा तो देश बदलेगा' उन्होंने कहा कि संगीत, बौद्...

my thinking my decision

*my thinking my decision* part-1 My friend, pain searches for pain, you just keep writing.Always keep thinking ahead so that there is no need to look back!Thought a lot, wrote a lot, now it's time to do something, now be calm and just think about yourself, whatever happens will be exactly what you have wanted.I don't know if my opinion makes any difference to anyone? But yes, I definitely feel that my future will definitely be bright. That's all for today.. please stay connected with me thanks