Pratik bhatt news today: Breking News http://pratikbhattnewstoday.blogspot.com/08-04-2020 ◾કચ્છમાં કોરોના વચ્ચે કમોસમી વરસાદ…વિવિધ વિસ્તારોમાં માવઠાનો માહોલ…બપોર બાદ હવામાનમાં આવ્યો પલ્ટો…જિલ્લા મથક ભુજમાં કમોસમી માવઠું…તાલુકાના ગામડાઓમાં પણ થયા છાંટા…ગાંધીધામ, કંડલા સંકુલમાં પણ ઝાપટાં…નખત્રાણાના વંગમાં કમોસમી વરસાદ… ◾માંડવીની ૩૦ વર્ષિય મહિલાને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો જણાયા…આરોગ્ય તંત્રએ મહિલા સહિત ૧૦ સેમ્પલ મોકલ્યા તપાસ અર્થે…માધાપરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ૯નાં મેળવાયા સેમ્પલ… ◾કચ્છમાં નોંધાયા બે શંકાસ્પદ કેસના રીપોર્ટ નેગેટીવ…રાપર અને ભચાઉમાં કેસ આવ્યા સામે… મુંબઈ મૃતકના બેસણામાં ગયો હતો યુવક…કડોલનો યુવાન કોરોના મૃતકનો સંબધી… રાપરના ૬૨ વર્ષીય પુરુષમાં દેખાયા લક્ષણો… બંનેના રીપોર્ટ નેગેટીવ આવતા હાશકારો… ◾પૂર્વ કચ્છમાં બે કોરોના કેર હોસ્પિટલ તૈયાર…ગુરૂવારે રાજ્યમંત્રીના હસ્તે મૂકાશે ખુલ્લી…હરિઓમ અને સ્ટ‹લગ હોસ્પિટલ બની સજ્જ…બન્નેમાં ૫૦-૫૦ બેડની ઉભી કરાઈ સુવિધા…દરેક સીએચસીમાં બનશે આઈસોલેશન વોર્ડ…સીએચસીમાં ૩૦ બેડની સુવિધા કરાશે ઉભી… ...
Karmaveer Knowledge Our paper will bring a new awareness in the society and the country and spread fame and encourage everyone to move forward, with the same objective we are moving forward for the last 12 years to encourage all those activists, we are sure. That this news will make a lot of progress with your cooperation.